________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્થા તે શ્રી. જૈન શ્વેતાંબર કોન્ફરન્સને સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે પ્રસંગે આ ગ્રંથ એ સુવર્ણ ઉત્સર્ષમા સ્મારક તરીકે જ પ્રકટ કરવાનું મળે ઉચિત માન્યું છે. અને તે રીતે જ આ ગ્રંથ આ પ્રસંગે આપના કરકમળમાં આવે છે. તે કોન્ફરન્સના કાર્યમાં પ્રેરણાદાઈ અને માર્ગદર્શક નીવડે એવી આશા રાખીએ છીએ. - દુનિયા પચાસ વર્ષ પાછળ છે પણ દીધા , તત્વચિન્તકે અને જ્ઞાનીએ પિતાના જ્ઞાનના દુબીન વડે ઘણું વર્ષ આગળ જોઈ શકે છે, અને શ્રી. બુદ્ધિસાગરજી મહારાજનું ભસં. ભા. ૮મા માંનું ભજન એક દિન એ આવશે જે કર્મયોગ ગ્રંથમાં પ્રારંભમાં પ્રકટ થયું છે તે વાંચવાથી સમજાશે. એજ પુરૂષે ૫૦ વર્ષ આગળ દષ્ટિ પહોંચાડી આ ગ્રંથ લખ્યું છે. શ્રી જૈન શ્વે. કોન્ફરન્સના સંચાલકે જે અવિરત પરિશ્રમ કરી ભારતવર્ષના જૈન સમાજનું ઉત્થાન સાધી જૈન સંઘને પુનઃ ધર્મ અર્થ અને જ્ઞાનથી સમૃદ્ધ કરવા માંગે છે તે સત કાર્યમાં આ ગ્રંથ પ્રેરક-સહાયક થઈ પડશે તે હમારા મંડળને આનંદ અને સંતોષ થશે.
ભેટ આપવા, પ્રભાવના માટે અગર સદુઉપયોગ માટે પ્રચાર કરવા આ ગ્રંથની ૧૦૦ અગર વધુ નકલે ખરીદનારને ૨૦ ટકા છે આ ગ્રંથ આપવામાં આવશે
મળે છેલ્લાં બે વર્ષમાં શ્રી યોગનિષ્ઠ આચાર્ય શ્રી ગિદીપક” “શ્રી ભજન સંગ્રહ ભા. ૧-૨ તથા અધ્યાત્મ ભજન સંગ્રહ” તથા શ્રી ‘કમળ જેવા મેટા અને જ્ઞાન સમૃદ્ધ ગ્રંથ પ્રકટ કર્યા છે. હમણાં શ્રી આનંદઘન પદ
For Private And Personal Use Only