SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત સં. ૧૭૩૦ સંભવ જિનવર વિનતિ, અવધારે ગુણજ્ઞાતા રે; ખામી નહિ મુજ ખિજમતે, કદિય હેશો ફળદાતા રે. સંભવત ૧ કર જોડી ઊભે રહું, રાતદિવસ તુમ ધ્યાને રે; જે મનમાં આણે નહિ, તો શું કહીયે છાને રે ? સંભવ- ૨ ખૂટ ખજાને કો નહીં, દીજે વછિન દાનો રે; કરુણ નિજરે પ્રભુતણી, વાધે સેવક વાનો રે. સંભવ૩ કાલ લબધ નહીં મતિ ગણો, ભાવ લબધ તુજ હાથે રે; લડથડતું પણ ગજબચ્ચું, ગાજે ગજવર સાથે રે. સંભવ. ૪ દેશ તો તુમહી ભલા, બીજા તે નવિ યાચું રે; વાચક જસ કહે સાંઈસું, ફળશે એ મન સાચું રે. સંભવ૦ ૫ ઉપાધ્યાય શ્રીમદ્ મેઘવિજયકૃત સં. ૧૭૨૦ (અતિ નિણંદ શું પ્રીતડી—એ દેશી) ભવતારણું સંભવ પ્રભુ, નિત નમીયે હો નવ ધરી ભાવકે; નવ રસ નાટક રાચિયે, વળી રાચિયે હે પૂજા કરી ચાવકે. સે. ૧ દુઃખ દેહગ દૂર કરે, ઉપગારી હો મહિમાવંત કે; ભગવંત ભક્તવછલ ભલો, સાંઈ દીઠે હે તન મન વિકસતકે. સે. ૨ અપરાધી તે ઉદ્ધર્યા, હવે કરીએ હે તેહની કંઈ વાતકે; મુજ વેળા આલસ ધરે, કિમ વિણસી જિનશ તુમ ઘાતક. સે. ૩ ઊભા એળગ કીજીએ, વલી લીજીએ નિત્ય પ્રત્યે તુમ નામકે; તોપણ મુજરો નવિ લહ, કેતા દિન હો મન રહે કામકે સે. ૪ ઈમ જાણીને કીજીએ, જગ ઠાકર છે ચાકર પ્રતિ પળકે; તું દુઃખ તાપને ટાળવા, જયવંતો હે પ્રભુ મેઘ વિશાળકે. સે. ૫ ૨૪ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy