SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી માનવિજ્યજીકૃત સં. ૧૭૨૫ (સુમતિ સદા દિલમાં ધસં—એ દેશી) સાંભળ સાહિબ વિનતી, તું છે ચતુર સુજાણ સનેહી; કીધી સુજાણને વિનતી, પ્રાયે ચઢે તે પ્રમાણ સનેહી, સંભવજિન અવધારીએ. ૧ સંભવજિન અવધારીએ, મહીર કરી મહેરબાન સનેહી; ભવભય ભાવક ભંજણે, ભગતવલ ભગવાન સનેહી. સં. ૨ તું જાણે વિણું વિનવે, તોહે મેં ન રહાય સનેહી; અરથી હોએ ઉતાવળે, ક્ષણ વરસા સો થાય સનેહી. સં૦ ૩ તુ તો મેટિમમાં રહે, વિનવીએ પણ વિલ બાય સનેહી; એક ધીર એક ઉતાવળે, ઈમ કિમ કારજ થાય સનેહી. સં૦ ૪ મનમાન્યાની વાતડી, સઘળે દીસે નેટ સનેહી; એક અંતર પઈસી-રહે. એક ન પામે ભેટ સનેહી. સં. ૫ જગ્ય–અજોગ્ય જે જોઈવા, તે અપૂરણનું કામ સનેહી; ખાઈના જલને પણ કરે, ગંગાજળ નિજ નામ સનેહી. સં ૦ ૬ કાળ ગયો બહુ વાયદે, તે તો મેં ન ખમાઈ સનેહી; યોગી વેઈ, એ ફિરિ ફિરિ, પામવી દુરલભ થાણ સનેહી. સં. ૭ ભેદભાવ મૂકી પર, મુઝશું રમો એકમેક સનેહી; માનવિજય વાચકતણી, એ વિનતિ છે છેક સનેહી, સં. ૮ ૨૨. For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy