________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મેહનસૂરિજીત
ગુણસ્તુતિરૂપ
(રાગ–સંભવજિનવર વિનતી ) સંભવજિન યાવ સદા, અવર નહીં તસ તેલે રે; હરિહર બ્રહ્મ પુરંદર, કંદર્પ વશ ભાવ રેલે રે. સંભવ ૧
પ્રભુતાએ સાયર સમે, ગુણમણિ રયણે ભરિયે રે; મૂતિ અનુપમ તુજ તણું, દેખી ભોદધિ તરિયે રે. સંભવ- ૨
ધન્ય તેના અવતારને, શુભ ભાવે તુજ ભેટ રે; કર્મયંક દૂર ગયા, ભવભય તેણે સવિ મેયો રે. સંભવ. ૩
આજ મનોરથ સવિ ફયા, દી તુજ દેદાર રે; સેભાગી મહિમા વડે, તેના માત મલ્હાર રે. સંભવ. ૪
પ્રભુપદ કમલ નમી કહું, મુજ મન તુજ ગુણ સંગ રે મોહનવિજય કહે રાખજે, દીન દીન ચઢતે રંગ રે. સંભવ૦ ૫
For Private And Personal Use Only