________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુજી નઈ રમોસા ગખ, માહરે પ્રભુજીને પખ; કીજો મતિ કાંઈ કાચી, વાયા માને સાચી. ૧૩ સઘલી પ્રભુજી નઈ સરમ, કહિવાનો એ કઈ ધરમ; અંતરગતિ પામે સામી, તિશ જાણી અંતરજામી. ૧૪ ચિત લાયક ચરણે લાગા, ભવભવના પાતિક ભાગા; ગુણ ગામ્યુ હું નિશદિન, પંડિત ઋદ્ધિસાગર સીસ. ૧૫ પ્રભુ રૂપભને જાણી સરાગી, ભરપુર કીયો વડભાગી; કીધિ કરી લાલચ કેતી, ઓલગ શ્રી સંભવ સેની. ૧૬
0
શ્રી સુજ્ઞાનક્ત
(ત સખિ જગા કે નહી–એ ઢાળ) સંભવ જિન જાગિ તીસર, અહોનિશિ કરી પદસેવ હે સુજની; અષ્ટગુણદયકારિણ, પૂજા નિતમેવ હો, સંભવજિન જગિ તીસરો. ૧ નિજગુણ સંપત્તિ ચેતના, નિમેં શક્તિ અનંત હો સજની; નિજ પર રૂપ અરૂપ કો, હે વેદી ભગવંત હે સંભવ૨ સમરસ સલિલ સુધારસ, આવરણી રજ ધોય હો સજની, શુભ પરિણતિ શ્રીખંડ સૌ, લાંછન ચર્ચિત હોય તે સંભવ. ૩ ગુણ અખિલ અવિકારક, તીજે સહજ સંવારિ હો સજની; સુજસ દસાસિત ફૂલડા, વીરચીને વિન્ચીજે વિસતારી હો. સંભવ૦ ૪ ભેગ અનિદ્રિ ભાવ સૌ, નવેજ સરસ વિવેક હે સજની; ધ્યાન અગનિ દીપક શિખા, મિયાતમ અતિરેક હે સંભવ૦ ૫ સિત લેશ્યા ગુણ ધૂપકી, ધૂમશિખા લયલીન હે સજની, ફલ પરમામૃત ભાવ કી, અસ્વા સુરચિ નવીન હે સંભવ. ૬ અન્તરિ અન્તન પાઈએ, ગુણ કુસુમાંજલિ મૂલ હો સજની; જ્ઞાન સહાઈ ઓળખે, દરસણ કરી અનુકૂળ હો સંભવ હ થિરતા પદ ચારિત્ર કી. જિનપતિ વંદન કાજિ હો સજની; ભવજબ તરત પોનિધિ, બેડી સુજ્ઞાન જિહાજિ હો સંભવ૦ ૮
For Private And Personal Use Only