SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ શ્રી અમૃતવિજયજીકૃત (સાસુ પૂછે વહુઅર વાત-એ દેશી) શ્રી સંભવજિન સાથે મહે તો વાહ મારા, અવિહડ પ્રીતડી બાંધી રે; છુટાવી છૂટે નહીં, તે છે કે ઈ જે અવે પર બાંધી રે; સાચું માને રે શ્રી સંભવજિનરાજ સેવક જાણી રે. સાચું - ૧ રાતિ દિવસ હુ તુજને ધ્યાઉ, વારુ તુ તો અલગે બેઠો રે; સાત રાજનો અંતર છે, પિણ ધ્યાને મુજ મન પેઠે સાચું - ૨ જિમ વિ મંડલ રહે ગગનમાં, વા કમલ રહે જલમાંહિ રે; દૂરથકી પણિ વિકસિત થાઈ, પ્રીતમ છે દિલમાંહી રે. સાચું૩ તું પુરુષોતમ તું પરમદિર, વીર જેત નેતા દેવા રે, પરમાણંદ વિલાસી તુંહી, આપે શિવસુખ દેવા રે. સાચું ૦ ૪ ખોટ નથી અને તાહરે, વા- રત્નત્રયી મુજ આપો રે; લળી લળી તુમહ ચરણે લાગું, કમની કોસબ કાપો રે, સાચું. ૫ પુને આજ હું દરિસણ પામે, વાત્ર દુઃખડા સઘળાં નાઠા રે; રંગ વિબુધને અમૃત બેલે, સંભવ જિન જબ તુઠા રે. સાચું - ૬ ४७ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy