________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખિજમતગાર હું તાહરા, ખામી ન કરુંજી કોઈ, બિરૂદ સંભાળી આપણે, હિતની નજરે જોઈ. મુજ૦ ૪ સંભવ સાહિબ માહરા, તુ મલિજી ઈસ; વાચક વિમલવિજય તણે, રામ કહે શુભ સીસ. મુજ° ૫
સં. ૧૭૭૦
શ્રી મોહનવિજયજીકૃત
(આધા આમ પધારો—એ દેશી)
સમકિતદાતા સમકિત આપે, મન માંગે થઈ મીઠું; છતી વસ્તુ દેતા શું છે ? મીઠું જે સહુએ દીઠું,
પ્યારા પ્રાણ થકી જો રાજ,
સંભવજિન મુજને. ઈમ મત જાણે જે આપે લહીએ, તે લાધું શું લેવું ? પણ પરમારથ પ્રીછી આપે, તેહજ કહીએ દેવું. યારા. ૨ અથી હું તું અર્થ સમપક, ઈમ મત કરો હાંસુ; પ્રગટ હતું તુજને પણ પતિલાં, એ હાસાનું પાસું. પ્યારા ૩ પરમપુરુષ તમે પ્રથમ ભજીને, પામ્યા ઈમ પ્રભુતાઈ, તેણે રૂપે તમને એ ભજીએ, તિણે તુમ હાથ વડાઈ. યારા. ૪ તમે સ્વામી હું સેવાકામી, મુજ રે સ્વામી નિવાજે; નહિ તે હઠ માંડી મગતા, કિવિધ સેવક લાજે. યારા. ૫
તે જ્યોત મિલે મન પ્રીછે, કુણ લહસે કુણ ભજસે; સાચી ભક્તિ તે હંસતણી પરે, ખીરનીર નય કરશે. યારા. ૬ એલગ કીધી જે લેખે આવી, ચરણભેટ પ્રભુ દીધી; રૂપવિબુધનો મોકન પભણે, રસના પાવન કીધી. પ્યારા. ૭
For Private And Personal Use Only