________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૮) રાગદ્વેષને જીતનાર હે વર મહા હે આત્મા તું મેટામાં માટે ઇશ્વર છે; જ્ઞાનદર્શન ચારિત્રરૂપ લક્ષ્મી તારામાં છે. માટેનું પરમેશ્વર છે. રાગ દ્વેષને જીતવા તું મહાવીર છે એવું તારૂ અલખસ્વરૂપ મને અનુભવમિત્રે! હિતથી કહ્યું તે બતાવું છું.
શ્રી વીરપ્રભુ પરમેશ્વર જ્યવંતા વહેં–હે પ્રભુ તમે જ ગના જીવન છે.
જે માણસના વચનને અગેચર એટલે વચનથી પણ જેનું સ્વરૂપ વર્ણન પૂર્ણપણે કથી શકાતું નથી. એવું જેનું સ્વરૂપ છે, અને જે પૉક્રિયથી સ્પર્શી શકાય નહીં, રસનેંદ્રિયથી જેને આનંદરસ ગ્રહણ કરી શકાય નહીં, કારણકે રસનેંદ્રિય રૂપી પદાર્થમાં રહેલા પાંચ પ્રકારના રસને જાણી શકે છે. અને આત્મા અરૂપી છે. માટે તે આત્મામાં રહેલા અનંત આનંદરૂપ રસને જીભ ગ્રહણ કરી શક્તી નથી. ઘાણદ્રિયથી જેનું સ્વરૂપ ગ્રહણ કરી શકાતું નથી. ચબુદિયથી જેનું સ્વરૂપ દેખી શકાતું નથી. ચક્ષુ થકી તે રૂપ પદાર્થ અને તેમાં રહેલા, નીલ, પીત વેત કૃષ્ણ રક્ત દેખી શકાય છે અને આત્મા રૂપી નથી. રૂપરહીત છે. કાલે, નીલે પીત વેત રાતો નથી. પુગલના સ્વરૂપથી ન્યારો છે તે આંખથી દેખી શકાય નહીં. વળી કાનથી પણ જે સાંભળી શકાય નહીં. કારણકે શ્રોતેંદ્રિયને વિષય શબ્દ ગ્રહણ કરવાને છે
For Private And Personal Use Only