________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१८३)
चेतन० ४
चेतन० ५
तुं जाने में गुनॐ संधु, गुनतो जावे नासी. पुद्गलकी तूं आस धरत है, सोतो सवहि विनाशी, तो भिन्नरूप हे उनतें, चिदानन्द अविनाशी. वन वरचे नर बहुत गुमाने, करवत लेवे काशी, नोभी दुःखको अन्त न आवे, जो आशा नहीं घासी. चेतन० ६ सुखजल विषम विषय मृगतृष्णा, होत मूढमति प्यासी, विभ्रमभूमि
पर आसी, तुं तो सहज विलासी चेतत्र० ७
याको पिता गो दुःख भ्राता, होत विपयरति मासी, भवसुत भरता अविरति पानी, मिथ्यामति ए हांसी चेतन० ८ आसा छोर रहेजो जोगी. सो होवे शिव वासी,
उनको सुजल खाने ज्ञाता, अन्तरदृष्टि प्रकाशी. चेतन० ९ ભાવાથ સુગમ છે. શ્રી ઉપાધ્યાયજીની વાણી અતિ ગંભીર છે. ખાદ્ય આશા ધરતાં, પ્રાણી કદી સુખી થતા નથી ઝાંઝવાના જળની સમાન બાદ્ય પદાર્થો પોતાના કટ્ટી થયા નથી, અને થશે પણ નહી. આશા ોડીને જે રહે છે, તે યેગી શિવનગરીનો વાસી થાય છે; એમ હૃદયમાં ઉપદેશ રહસ્ય સમજી, આશ્રવના હેતુઓ દૂર કરવા; અને સંવર ભાવનું સેવન કરવું. આત્મ ધ્યાનમાં સદાકાળ પ્રવૃત્તિ કરવી નિર્વિકલ્પ આત્મ સ્વભાવમાં સ્થિર રહેવું; રૂપાતીત એવું આત્મ ધ્યાન તે મેટામાં મોટું છે, અને ધ્યાનની પ્રાપ્તિ
For Private And Personal Use Only