________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ह
વૃક્ષે ઉપર આહીને લેકે જ ભૂરકે ફાવતા; ઉસ્તાદ તારૂસેક પાણીમાં પીને હાલતા,
પૂરમાં વહન્તાં લાકડાં કાઢી ઘરે નિજ ચાલતા. ર૭૫ તારૂની પેઠે ભાવથી સંસાર સમુદ્રને તરતાં શીખવું જેને જ તરતાં આવડે તે માલ પામે નવનવે, તરવું ન જે જગ આવડયું તે વ્યર્થ જન્મ વગેવ; જે ભાવથી તરતાં શીખ્યા તે દુઃખસાગર ઉતરે, બૂડે નહીં સંસારમાં દુઃખો સકલ દ્વરે કરે. ર૭૬ શુભ શેઠ લક્ષ્મીદાસને તરતાં ન અબ્ધિ આવયું, પરને શિખામણ આપી પણ નિજકર્મ નિજને બહુ નડ્યું, વાયુમયેગે નાવડું ઉંધું વળ્યું બુડયા અરે, માટે જ ! તરવું શીખો સંસારસાગર ઝટ ખરે. ૨૭૭ તારક ગુરૂગમ મેળવીને જે શિખે તે સુખ વરે, બૂડે નહીં ભવસાગરે આત્મન્નિતિ વેગે કરે; જે જે અપાચે સાંપડે તે દૂર ઝટ કરતે રહે, તારક ગુરૂ સેવાબળે ઈચ્છિત કાંઠે ઝટ લહે. ર૭૮
૧ વિદનો.
www.kobatirth.org
For Private And Personal Use Only