________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
સરખા જ પૂંઠે હેય છે તે વેગથી પ્રગતિ થતી, પાછા નહીં હઠવું પડે આગળતણની સદ્ગતિ; પાછળ રહેલા પૂરતા ગત ખોટ વા નબળાઈને, વિદને સકલ છતાય છે દિલમાં ધરી શૂરાઈને. ૨૮૩ જેવી જ સિન્યપરંપરા તેવી પ્રવાહ સેહતી, ઉપરાઉપરકલેલથી દ્રષ્ટીતણું મન મેહતી; આત્મોન્નતિ વિનતિ ઉપરાઉપર બળ વાપરે, થાતે જ નિશ્ચય એ ખરે તવ દેખી દુનિયા અનુસરે. ૨૮૪ જગમાં વધે આગળ ઘણે જેની જ પૂંઠે બળ ઘણું, નિજ પૂઠ બળને ખીલ દષ્ટાંત લઈ લેહામણું, એકેક શિક્ષા મન ગ્રહે આત્મોન્નતિ વેગે થતી, પાશ્ચાત્યપેઠે પ્રવૃત્તિની ઉન્નતિ નિશ્ચયગતિ. ૨૮૫ આવક પ્રમાણે વ્યય કરે આવક પ્રમાણે વ્યય કરે જલન સદા કુકપણે, પરસ્પરેપગ્રહવડે નિજ ફર્જને મુખ્ય જ ગણે; આવક પ્રમાણે વ્યય કરે તેને ન પસ્તાવું પડે. આવકથકી બહુ વ્યય કરે અકળાઈપિતે બહુ રડે. ૨૮૬
www.kobatirth.org
For Private And Personal Use Only