________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
Gy
સેવે સુરેન્દ્ર ભૂપ માના રે લોલ, અલખ સ્વરૂપ ભગવંત રે.... મહિમા અંગુઠે મેરૂ ગિરિ કંપીઓ રે લેલ, મહાવીર સ્વામી બળવંત રે... મહિમા. સમતા માની ઈદ્ર કૌશિકે રે લોલ, વિશ્વપ્રેમ અનંત રે... મહિમા. ઉપસર્ગ ઘોર સહ્યા શાંતિથી રે લોલ, કેવળ પામ્યા ભાગ્યવન્ત રે... મહિમા. ૪ મિત્રી પ્રમોદ કરૂણ ભાવના રે લોલ, માધ્યસ્થ ભાવી શ્રેષ્ઠ સંત રે.... મહિમા. ૫ નયનિક્ષેપ ષડુ દ્રવ્યથી રે લોલ, સમજાયું તત્વ અરિહંત રે.... મહિમા. ૬ સ્યાદ્વાદે ધર્મમર્મ અપ ઓ રે લોલ, અવિકારી પ્રભુ અકલંક રે.... મહિમા. ૭ ચંદનબાળાના લીધા બાકળા રે લોલ, કેવળ પામી ધર્મવન્ત રે... મહિમા. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only