________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિતપદની દાતા જિનવાણું.
હેમેન્દ્ર હૈયે એ ભગવાન...પ્રભુ ૯
શ્રીમંધર સ્વામી સ્તવન. (રાગ –મારે તે ગામડે એક વાર આવજે.) સ્વામી શ્રીમંધરજી! પ્રેમથી પધારો, ભારતભૂમિને પ્રભુ આવી ઉધ્ધારજો, મુક્તિના મંત્ર નાથ! ભારતને આપજે. સ્વામી.
(સાખી) જગબંધુ પરમેશ છે, પ્રિયતમ પ્રાણાધાર, દર્શન આપી ભાવથી, સફલ કરો અવતાર, દૂર દૂર નાથ! છતાં ચિત્ત ચરણે વસે, ચિઘન સ્વરૂપ જોઈ, અંતર મારું હસે. નાથ! તમે મારા, હું આપને નિભાવજે, નિર્મલ શુભ જ્ઞાન ત અંતર જગાવો.
www.kobatirth.org
For Private And Personal Use Only