________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાળી શી રીત એક હાથથી પડશે જિન ભગવંત, સહાય વિના શું બનશે મુજથી વિશ્વપતિ
ગુણવંત ?... ૩ શ્રત ઉપગે જાણ્યું પૂર્વ કીધે ન છૂત ઉપયોગ અકપક્ષીયનેહ ઘર હો આ રીત ભાવિયેગ.. ૪ શુકલ ધ્યાનમાં આરુઢ ગૌમત કેવળ જ્ઞાને પ્રકાશે, પ્રભુસ્થાને દેવેદ્રો સ્થાપે, જન સુરગણુ ઉલ્લાસે. પ ગૌતમ લબ્ધિના સાગરસમ પ્રાતઃ સ્મરણીય દેવ, રાએ ત્રિભુવન દિવ્યાનંદે યાચે સુરનર સેવ. ૬ અજિતધામના દાતાપ્રભુ મહાવીર સ્વામી ભજશે વાચક હેમેન્દ્ર પ્રભુસ્મરણે જન્મ મરણ તે તજશે
જિનવાણી.
(રાગ –દૂર્ગા.) વાણી શી ગુણવાન પ્રભુની...વાણી.
www.kobatirth.org
For Private And Personal Use Only