________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८८
પ્રતિજ્ઞા પાલન.
સર્વ વસ્તુના જ્ઞાતા થવા દુર્લભ છે. માટે વિચાર કરી પ્રતિજ્ઞાનુ ધ્યાન ધર અને સર્વજ્ઞપદની પ્રાપ્તિના પગથીયા રૂપ પ્રતિજ્ઞાપાલન પ્રવૃત્તિને સ્વીકાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહા ! સૌંસાર હારૂ વૈચિત્ર્ય કોઈ અજાય" પ્રકારનુ છે. સંસારને કેટલાક જને સુવર્ણની વા લેહની એડી કહે છે, કે જે એડીને ભાગી નાખી અક્ષયસુખની પ્રાપ્તિ તે વિરલ પુરૂષા કરી શકે છે. અહંકાર, મદ, અભિમાન, લાભ, વિગેરે અનેક લાલચેાના ભેગ થનાર લાહની એડીમાં જકડાયેલે રહે છે. ભાર વહન કરવાની શક્તિ નહીં હોવા છતાં ભાર વહન કરવા જાય છે, એટલે તેથી અભિમાનીને ખભાપર એ આખા આવે છે.
એરીસ્ટર, જડજ, કલેકટર વા મહાન ન્યાયાધીશની પદવી ધારણ કરીને જે પ્રતિજ્ઞાપાલન ગુણુથી ભ્રષ્ટ થાય છે તેઓ મૃત્યુની સમીપ જાય છે. પ્રતિજ્ઞાભ્રવૃત્તિ અહેનિશ યમની રાજધાની તરફ માકર્ષણ કરે છે. પ્રતિજ્ઞાભ્રષ્ટ થવાથી પાપસ્થિતિ પ્રાપ્ત થાય છે. પદવી પ્રાપ્ત કર્યાં પછી પ્રતિજ્ઞાભ્રષ્ટ થતાં અધેાગતિ થાય છે.
મનુષ્ય !!! વિચાર કર. મનુષ્ય !!! તારી કેવી અલૈાકિક સ્થિતિ હતી, આનંદમાં મસ્ત રહેવું. ચેાગીની સ્થિતિના કિંચિત્ અનુભવ કરવા તેજ તારા લઘુ વયમાં અનુભવ હતા. તુ માલીશભાવે જે પ્રતિજ્ઞાઓ કરતા તેને તું પરિપૂર્ણ પાળતા. ધુના પદવીને પ્રાપ્ત કરતાંજ તે સર્વ પ્રતિજ્ઞાઓ, ટેક, વિચાર ભૂલી ગયે, છતાં નવીન પ્રતિજ્ઞાને ધારણ કરીને તાડી નાખી. અરે તારા શરીરની છિન્નભિન્ન દશા હૈ પ્રાપ્ત કરી. સંસારનું શુભ ચક્ર ફેરવી નાખ્યું, વિદ્વાન થાય, પઢવીના ભેદક્તા થાય, વર્ષમાં વધે પણ જો પ્રતિજ્ઞા, ટેક, વચન, કાલ કરારને ધારણ કરતાં મનુષ્ય ના શિખે તે તે મૂર્ખ છે, કાંઇ શિખ્યા નથી, લાયક થયા નથી. ઉમર વધતાં તે મૃત્યુને ગ્રાસ થયા છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવી તેના કરતાં મરણુને પ્રાપ્ત
For Private And Personal Use Only