________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
ન
વિવેચન –હે મનુષ્ય !!! સામાન્ય વાતમાં વિધી થઈને અને અભિમાને પુલાઈને વચનને ભંગ કરીશ નહિ અને હૃદયમાં સંપૂર્ણ વિચાર કરીને ટેકને ધારણ કરજે. અમુક કાર્યને હું કરીશ. અમુકમાં અમુક રીતે હું આત્માને ભેગ આપીશ, અમુક જાણવામાં આવેલી વાતને હું જાહેર નહિ કરું, અમુક રીતિએ સ્વભેગ આપીશ, અમુકને અમુક વખતે સહાયક થઈશ, અમુકને માટે અમુક કાર્ય કરીશ અને અમુક બાબતમાં આપેલા વચન પ્રમાણે વર્તીશ તેમાં કદિ ફૂટ કરીશ નહિ, ઈત્યાદિ અનેક વિષયની પ્રતિજ્ઞા કરીને, વચન આપીને, પશ્ચાતુ અમુકની સાથે કઈ પ્રસંગે વિરોધી બનીને વચનને ભંગ કરીશ નહિ. અમુક વચનને ભંગ કરીને અમુક હાનિ પહે ચાડવાની સાથે વચન ભંગ કરવાથી પિતાની અનન્તગણું હાનિ થાય છે, તેને તે મનુષ્ય ! ખ્યાલ કર ! ગુજરાતને પ્રધાન માધવ
સ્વકર્ણનૃપ સાથે સ્ત્રીસંબંધે વિરોધ થવાથી દેશદ્રોહી બન્યું અને પોતાની જન્મભૂમિ ગુજરાતની પડતી થાય એવી રીતે તેણે અલ્લાઉદ્દીનને ઉશ્કેર્યો. તેનું પરિણામ એ આવ્યું કે ગુજરાતની પડતી થઈ, હિંદુસ્થાનને સુકેમળ બગીચે સુકાઈ ગયે, સુકુમાર વેલડીએ માધવની ઈર્ષ્યા કરતી સુષ્ક બની ગઈ, સુગંધી કુલેએ સ્વગંધીની શ્રેણિને ત્યજી દીધી-સર્વત્ર “સહારાના” રણ જેવું દેખાવા લાગ્યું. ગુર્જટ્ટીઓ હતાશ પામ્યા. કર્ણ-દક્ષિણમાં ચાલ્યા છે. પરંતુ માતૃભૂમિને ઉતારવા માટે પ્રયત્ન કરવામાં સ્વજીવનની આહુતિ આપી. દુષ્ટ, દેશદ્રોહી માધવની પણ દુષ્ટ દશા થઈ. પરધમ થવાને ના કબુલ થતાં તે પણ નીચની માફક વિદેશી કૂતરાઓથી, અહીં તહિં કરડાવા લાગે. અલ્લાદીને માધવને કહ્યું કે, “તારી જન્મભૂક્તિ, ત્યારે
કે તેનાથી તું વિરૂદ્ધ પડે. જે નુમતિ પાસે રાજકીય બાબતે અહિ રહેવાની પ્રતિજ્ઞા કરીને પ્રધાન
હત, તે વચનને હું ભંગ કર્યો, તે મારૂં તું શું ઉકાળવાને હો” એમ કહીને તેને તિરસ્કાર કર્યો. આ ઉપરથી તે મનુષ્ય! તું જરા જરા વાતમાં, જરી જરી બાબતમાં વિરોધી થઈ વચનને
For Private And Personal Use Only