________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
અનેક પ્રકારની મીઠી કડવી મુંઝવણમાંથી મુક્ત થઈ અનેક પ્રકારના ક્ષેત્રકાળાનુસારે ઉપાયે એજ પ્રતિજ્ઞાને નભાવી લે. કેઈને આપેલે કેલ પાળી લે.
કદાપિ ઝેરને પ્યાલા, પીવાને વેગ આવે તે ગણુશ ના મૃત્યુની પરવા, પ્રતિજ્ઞા પાળવા માટે. ૪૧
વિવેચન –હે ભેળા મનુષ્ય જે પ્રતિજ્ઞા પાળવા માટે તારે કદાપિ ઝેર પીવાને સમય આવે તે મૃત્યુની પરવા રાખ્યા વિના અમૃતમય ગણીને પી જજે. સંસારની અનેક ઉપાધિઓમાં મનુષ્યને સમયે સમયે કાંઈક વિચિત્ર ન અનુભવ મળ્યા કરે છે. આ સિદ્ધાંત અનુભવ ગમ્ય છે. તેવી ઉપાધિઓમાં મનુષ્ય તેમને નિવારણ કરવાઅનેકશઃ ઉપાયે જવા માટે પ્રતિજ્ઞાને ધારણ કરે છે. તે એમ કહે છે કે હું આમ કરીશ, હું આવી પ્રતિજ્ઞા કરૂં છું; આંતરિક ઉદ્ગારેની શ્રેણિ નિઃસ્વાર્થપણે વમન કરે છે પરંતુ તે ઉદગારેની જે કિંમત છે તે જાણતે હેતું નથી, તેથીજ પાછો પડે છે. '
મીરાંબાઈ જેવી ભક્તાણી વિપશુ પંથમાં ભાગ્યેજ થઈ હશે. તે વિર બાઈ પિતાની નિસીમ ભક્તિને લઈને સવપતિ કુંભારાણાએ મોકલેલા ઝેરના પ્યાલાને અમૃત ગણું શ્રીપ્રભુનું નામ જપી પી ગઈ. શું તેની અસર મૃત્યુવત્ થઈ? નાશવંતદેહને ઝેરની અસર થઈ કે નહિ? આત્માના અમરપણામાં તે અમૃતમય બની ગયું વા દૈવીમાયાથી અલેપ થઈ ગયું. સર્વતઃ ભક્તિના આધારે-પ્રતિજ્ઞા દેવીની કૃપાવડે ઝેર મટીને અમૃત થયું. મિરાંબાઈનું દ્રષ્ટાંત પ્રતિજ્ઞા પાલનગુણુને અતિઉચ્ચતમ બનાવે છે.
ઈ. સ. પૂર્વે ૪૬૭ માં ગ્રીસદેશની પટરાજધાની આન્સ શહેરમાં મહાનતત્વવેત્તાસેક્રેટીસને જન્મ થયે હતે. સેકેટીસ એક સામાન્ય કુટુંબમાં જન્મેલે હતે. ખરેખર માણસમાં વાસ્તવિક પ્રતિષ્ઠા અને ખરી મહેટાઈ આવવામાં નીચ કુત્પત્તિ પ્રતિબંધ કરતી નથી, સેક્રેટીસે એક તદન નવીજ અને વિચિત્ર તત્ત્વ
For Private And Personal Use Only