________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮ અર્થ:--હું મિત્ર ? જો તું નરક સાથે સગમ કરવાને, પુણ્ય સાથે ક્લેશ કરવાને, સજ્જનોની સંગત સાથે વેર કરવાને, લયના સમૂહ સાથે પ્રીતિ કરવાને, પાપાની સાથે પરિચય કરવાને, દુઃખદાયક વસ્તુઓ સાથે પ્રેમ કરવાને, તથા ન્યાય સાથે નહિ મળવાને ઇચ્છતા હોય, તેાજ પ્રાણીએાના સમૂહને ભય કરનારા એવા શિકારને આટાપ સહિત કર
''
૪
૩
19
आक्रंदा वनवासिनामसुमतां गीतानि तेषामसृक्,
G
૧૨
૯
૧ ૦
૧૧
कुल्याः कुंकुमहस्तका अनुचराः क्रूराः शुनां राशयः ।
૧૪ ૧૩
૧૫
૧
जंतुव्रातपलान्यहो रसवती यस्मिन् मृगव्यामहे,
૧૭
૧૮
૧૬ ૨૦ ૧૯
૨૨ ૨૧
भ्रस्त्री परिरभ्यते मृगयुभिः कस्तत्र गच्छेत् सुधीः।
અર્થ:-જે શિકારરૂપી વિવાહના મહેાત્સવમાં વનવાસી પ્રાણીઓના આકદરૂપી ગીતા છે, તેઓના રૂધિરથી ભરા એલાં ખાખાચીયાંરૂપી કુંકુમના હાથાઓ એટલે કેશરના થાપા છે, જ્યાં ક્રૂર કુતરાઓના સમૂહેરૂપી સોબતીએ એટલે જાનૈયા છે, વળી અહા ! જ્યાં પ્રાણીઓના સમૂહતા માંસની સાઇ છે, તથા જ્યાં નરરૂપી સ્ત્રીને શિકારીએ આલિંગન કરે છે, એવા તે મહાત્સવમાં કયા ઉત્તમ-બુદ્ધિમાન માણસ જાય ? અર્થાત્ કોઇ પણ ન જાય.
For Private And Personal Use Only