________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-પૂજ્ય વડિલેની સેવા, નીચ માણસ પ્રત્યે અના દરભાવ, ધમી માણસને નહિ ઠગવાપણું, સ્વામિની સમીપમાં સત્ય વાણી, અનુચિત કાર્યોને ત્યાગ, સગાંઓની સાથે પ્રીતિ, સાધુઓની સંગત, નિત્યકર્મોનું કરવાપણું, પ્રતાપી પુરૂની સાથે સ્નેહ, તથા દીન અને અનાથે પ્રત્યે ઉપકાર એવી રીતનો સજજનોને ન્યાયમાર્ગ છે.
- વૈદ્રાર.
चेत्पापापचयं चिकीर्षसि रिपो-नि क्रमौ धित्मसि,
૧૦ ૧૨ क्लेशध्वंसमभीप्ससि प्रवसनं, सर्वागसां दित्मसे। ૧૫
૧૬ ૧૭ ૧૭ ૧૪ दुःकीर्ति प्रजिहीर्षसि प्रतिपदं, प्रेत्यश्रियं लिप्ससे,
૨૧ ૨૪ ૨૦ सर्वत्र प्रविधेहि तत्प्रियसखे, पैशुन्यशून्यं मनः ॥७६ ॥
અર્થ - હે વ્હાલા મિત્ર? જે તું પાપ નાશ કરવાને ઈચ્છતે હોય, શત્રુના મસ્તક ઉપર પગ મૂકવાને અર્થાત્ શત્રુઓનો પ્રલય કરવાને ચાહતે હોય, કલેશને સંહાર કરવાને ઈચ્છતે હોય, સમગ્ર અપરાધને દૂર કરવાને મરજી હોય, પગલે પગલે અપકીર્તિને હરવાને ઈચ્છતું હોય, તે સર્વે જગેએ તું હારા મનને ચુગલીથી રહિત કર? અર્થાત કેઈપણ સ્થળે કોઈની ચાડી કરીશ નહિ.
For Private And Personal Use Only