________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
૧૩૮
તમાંથી પડતી નદીના વેગ સમાન ચંચળ એવા શરીરના તારૂણ્ય આદિ ગુણે પણ ભલે ચાલ્યા જાઓ? પરંતુ કીતિને કીડા કરવાના વનસમાન નીતિરૂપી સ્ત્રીને સંગ ફક્ત લાંબા કાળ પર્યન્ત રહે?
(મનુષ્ટ્રવૃત્તિમ) यथोपायैर्विना निम्ना-वनीमेति नदीवहः। ૧૨ ૧૦ ૧૧ स्वयं नयवतोऽभ्यर्ण, तथाभ्येति श्रियां भरः ॥७२॥
અર્થ:-જેમ નદીને પ્રવાહ ઉપાય વિના જ નીચી જમીન પ્રત્યે જાય છે, તેમ લક્ષ્મીને સમૂહ પણ ન્યાયવંત માણસની પાસે પોતાની મેળેજ જાય છે.
( વક્રીતિવૃત્તમ) संबंधी प्रणथैः सरः कुवलयः, सेना च रंगहयः,
૧૨ ૧૪ ૧૩ ૧૫ स्त्रीबाहुवलयः पुरी च निलय-नृत्यं च तातालयः । गंधर्वश्च रयैः सभा सुहृदय-रात्तवतो वाङ्मयः, शिष्योघो विनयैः कुलं च तनय-राभाति भूपो नयैः ।
અર્થ-જેમ સગા સંબંધીઓ પ્રીતિથી, સરોવર કમળથી, સેના ઉછળતા અોથી, સીઓના હસ્ત ચુડીઓથી, નગરી મનોહર મહેલેથી, નૃત્ય “તાતા થઈ” ઈત્યાદિક તાલોથી,
૧૭ ૧૬
1 ૨૧
૨૨
૨
૩
૨૪ ૨૬ ૨૫
૨૩ ૩૦
૨૮ ૨ -
For Private And Personal Use Only