________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૨
( ર ) नो रूपोपचितो न सिंधुरवर-स्कंधाधिरूढश्च तत् , . તમા સમુનિ જિનપિતા, ભૂપfમરામઃ પુનાવા.
અર્થ:-વિનયરૂપી ભૂષણથી મનહર થએલો માણસ જે. સિભાગ્યને પામે છે, તે સૌભાગ્યને સુવર્ણના આભૂષણથી શમિતા શરીરવાળ, પુષ્પની માળાઓથી ભૂષિત થએલો, મેતીની હારોથી મનહર હૃદયવાળો, તથા દિવ્ય વસ્ત્રોવાળ પણ તે સૌભાગ્યને પામી શકતા નથી, તેમજ રૂપવંત માણસ પણ તે ભાગ્યને મેળવી શકતા નથી, તથા હસ્તિના
ધપર આરૂઢ થએલે માણસ પણ તે સભાગ્યને પ્રાપ્ત કરી શકતું નથી.
( વનતિરુવવૃત્તમ્)
अन्यगुणरलमलंकरणनराणां,
यद्यस्ति चेविनयभंडनमेकमंगे। ૨૧ ૧૫ ૧૭ - ૧ ૬ ૧૧ आयांति नायकमिव ध्वजिनीजना यत् , ૧૮ ૧૯ ૨૦ ૩ ૧૨ ૧૪
सर्व गुणाः स्वयमिदं हृदये वहन्तम् ॥१९॥ અર્થ –ફક્ત એક વિનયરૂપ આભૂષણજ જે અંગપર ધારણ કર્યું હોય, તો પછી બીજા ગુણરૂપી આભૂષણની મનુષ્યોને કંઈ જરૂર નથી. કેમકે હૃદયમાં તે વિનયને ધારણ
For Private And Personal Use Only