________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪
)
૧૯ ૨ ૦ ૧૮ ૧૬ ૨૧
૨૨
यानासीनान मूर्ति-न च नयनयुग, कामकामाभिरामं,
૨ • ૨૯ ૨૮ ૩૦ हास्योत्फुल्लौ न गल्ली,सभयभवभिदो-यस्य देवःस सेव्यः।।
અર્થ-ભય યુક્ત ભવને ભેદનારા એવા જે દેવની ભ્રકુટી આટોપ સહિત કેપવાળી નથી, જેના બને હસ્તે ચાપચક્રાદિકથી ચિહિત થએલા નથી, જેને ખાળે સ્ત્રીથી શોભિતે થયે નથી, જેનું મુખકમળ કેપ કે પ્રસાદવાળું નથી, જેની મૂતિ કઈ પણ પ્રકારના વાહન ઉપર બેઠેલી નથી, જેની બને આંખો કામની ઈચ્છાથી મનહર થએલી નથી, તથા જેના ગાલે હાસ્યથી પ્રફુલ્લિત થયા નથી, તે દેવજ સેવવા ગ્ય છે.
૬ o
केनोऽकारि प्रशस्या, शशिनिधवलिमा, बहिणां च प्रबहे, बहँ चित्र विचित्रं, जलरुहपटले, सारसौरभ्यसंपत् । दुग्धे स्नग्ध्यं सिताया-मसममधुरिमा, पद्मपाणौ प्रतापः,
૧ ૪
19
૩૧,
૨ ૦ ૧૯ ૧૮ . ૨૪ ૨૩ ૨૨ नेमल्यं सानुकूल्यं, पयसि च विनयः, पुंसि सद्रंशजाते॥
અર્થ:-ચંદ્રમાં પ્રશંસનીક તતા કોણે કરી છે? તથા મયુરનાં મનહર પીંછામાં વિચિત્ર ચિત્ર કોણે બનાવ્યું છે? તેમજ કમળના સમૂહમાં મનમોહક સુગંધિની સંપદા કોણે
For Private And Personal Use Only