________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आदिजिन स्तवन.
( મહેતારે શુ મહીમૂલ બતાવુ—એ રાગ. ) આદીશ્વરે જીનવર જગ જયકારી, લેજો વંદના મ્હારી સ્વીકારી-ટેક. સુખકારીરે શુદ્ધ સ્વરૂપના ધારી, જય સુખકર જગ ઉપગારી. નાથ નગરી અાધ્યાના રાયારે, માતા મધ્રુવીના જાયારે, પિતા નાભિરાય કહાયારે, પ્રાણેશ્વરરે પરણ્યા સુનંદા પ્યારી લેજો પ્રભુ તમેછે। પ્રથમ નરિન્દારે, મુનિગણમાં પ્રથમ મુનિન્દારે, જીનપતિમાં આદિજીનન્દારે, મનમેાહુનરે મૂર્તિમનેહર તારી–લેજો॰ પૂર્વ લાખ ત્ર્યાશી ગૃહેવસીયારે, પછી સંયમના થયા રસીયારે, ભાવે ભાવશત્રુઓને કસીયારે,જગજીવનરે કેવળ લક્ષ્મીનાધારી-લેએ
તાર્યા પુત્રોને અનુભવ આપીઅે, ક્રૂર જડતા જગતની કાપી, જેથી કીર્તિ અવિચળ વ્યાપાર,દુ:ખહાવીરે માતાને પહેલાં તારી–લેજો સ્વામિ સાહય સેવકને કરોરે, ઉર અરજી અમારી ધરજોરે, ભવેાલવનાં પાતક હરજોરે, જેથી પામીએરે અજીત અમર શિવ
નારી---લેજો
For Private And Personal Use Only