________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨° )
જીવિકા ચલાવનારા, તેમજ ખેતી કરનારા એવા, સર્વે જાતિઓમાં વૈશ્યા પણ હાય છે.
ઊ
ર
૧
૩
૬ ૪
મ
के ब्राह्मणगुणाः प्रोक्ताः, किं तद्ब्राह्मणलक्षणम् ।
<
° ° ૧૧
૧૩ ૧૨
एतदिच्छामि विज्ञातुं तद्भवान् दिशतां मम ॥ १७७
અર્થ: હવે યુધિષ્ઠિર પૂછે છે કે, હે ભગવાન્ ? બ્રાહ્મ©ાના ગુણા કયા કયા કહેલા છે? તથા તે બ્રાહ્મણનુ (બ્રહ્મ) લક્ષણ શું છે? તે જાણવાને હું ઇચ્છું છું; માટે તે આપ
મતાવા?
૩
७
?
મ
૧
यन्मां पृच्छसि कौंतेय ? ब्राह्मणानां तु लक्षणम् ।
૧૪
૧૧
૯
૧૩ ૧૨
शृणु ? तत्कथयामित्वां जनानां हितकाम्यया ॥ १७८
,
અ:-ત્યારે હવે ભગવાન કહે છે, કે હે કુન્તાના પુત્ર યુધિષ્ઠિર ? જે તું મ્હને બ્રાહ્મણેાનું લક્ષણ પૂછે છે તે હું હને લોકોના હિતની ઈચ્છાથી કહુંછું, તે સાંભળ ?
૧
૩
૪
क्षांत्यादिभिर्गुणैर्युक्तो, न्यस्तदंडो निरामिषः ।
७
૬
૧૦
૯
सर्वभूतेषु च दया, प्रोक्तं ब्राह्मणलक्षणम् ॥ १७९ ॥
૧
૩
૨
देवनागमनुष्येषु, तिर्यग्योनिगतेषु च ।
૫
૪
૭
मैथुनं ये न सेवन्ते, चतुर्थब्रह्मलक्षणम् ॥ १८० ॥
For Private And Personal Use Only