________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०
११
( २७६ }
તથધિકારનું પ્રકરણ सत्यं तीर्थ तपस्तीर्थं, तीर्थमिंद्रियनिग्रहः। सर्वभूतदया तीर्थ-मेतत्तीर्थस्यलक्षणम् ॥ ११८ ॥
અર્થ:-સત્ય, તપ, ઇંદ્રિયોનો નિગ્રહ અને સમગ્ર પ્રાણીઓ પ્રત્યે દયા, એ તીર્થ છે, અને તેજ તીર્થનું લક્ષણ પણ છે.
(उपजातिवृत्तम् ) आत्मानदी संयमतोयपूर्णा,
सत्यावहा शीलतटा दयोमिः। तत्राभिषेकं कुरु पांडुपुत्र ?,
न वारिणा शुद्धयति चांतरात्मा ॥११९॥ અર્થ -સંયમરૂપી પાણીથી ભરેલી, સત્યને ધારણ કરનાર, શીળરૂપી કંઠાવાળી તથા દયારૂપી મોજાંવાળી એવી આત્મારૂપી નદીમાં, હે પાંડુપુત્ર? તું અભિષેક કર? કેમકે કેવળ જળના સ્નાનથી કેઈપણ રીતે અંતરાત્મા શુદ્ધ થતું નથી.
( अनुष्टुप्वृत्तम् ) चित्तमंतर्गतं दुष्टं, तीर्थस्लानन शुद्धयति । शतशोऽपि जलधौत, सुराभांडमिवाशुचि ॥१२०॥
૧૪
૧૩
૧૫ ૧૧
૧૨
३२
१२ .
१३
For Private And Personal Use Only