________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૩) सत्याधारस्तपस्तैलो, दभवतिः क्षमाशिखः। अंधकारे प्रवेष्टव्ये, दीपो यत्नेन धार्यताम् ॥१०९॥
અર્થ:-આ સંસારરૂપી અંધારા ઓરડામાં પ્રવેશ કરતી વેળાએ સત્યરૂપી પાત્રવાળે, તારૂપી તેલવાળ, ઇંદ્રિના દમનરૂપી બત્તિવાળે, તેમજ ક્ષમારૂપી શિખાવાળે દીપક યત્નપૂર્વક ધારણ કર. दीपो ज्ञानमयो यस्थ, वर्तिर्यस्य तपोमयी। ज्वलते शीलतैलेन, न तमस्तस्य जायते ॥११०॥
અર્થ-જે માણસને તારૂપી દિવેટવાળ જ્ઞાનરૂપી દી શીળરૂપી તેલથી બળે છે, તે માણસને અજ્ઞાનરૂપી અંધકાર થતું નથી. सुखेन दांतः स्वपिति, सुखेन प्रतिवुध्यति । समं सर्वेषु भूतेषु, मनो यस्य प्रसीदति ॥ १११ ॥
અર્થ:–જેનું મન સમગ્ર પ્રાણીગણમાં સમાનભાવે આનંદવાળું થાય છે, તે જિતેંદ્રિય માણસ સુખેથી સુવે છે અને સુખેથી જાગ્રતું થાય છે.
यदाधीते षडंगानि, वेदांश्च चतुरो विजः।
For Private And Personal Use Only