________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ્રમરેના સમૂહ તુલ્ય, કામદેવને નાશ કરવામાં મગ્ન સમાન, કલ્યાણરૂપી વૃક્ષને સિંચવામાં વરસાદના સમૂહ સરખે, તથા લાવણ્યરૂપી વેલડીના અંકુશ તુલ્ય, એ શ્રીરૂષભદેવ પ્રભુને ઉદ્ઘસાયમાન થતા કેશને સમડ જગને પવિત્ર કરે? (પ્રભુએ દીક્ષા લેતી વેળાએ લેચ કરતાં થકા ની પ્રેરણાથી જે કેશ મસ્તકના પાછલા વિભાગમાં બાકી રાખ્યા હતા, તેની અપેક્ષાથી કવિની આ ઉàક્ષા છે.) वाग्देवीवरवित्तवित्तपतयः कारुण्यपण्यापण,
प्रावीण्यप्रसिताः प्रसत्तिपटवस्त संतु संतो मयि । आमोदः सरसीरुहामिव मरुत्पूरैः प्रथां प्राप्यते,
૧૬
૧૮ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ वाचा विश्वसभासु यजडभुवामप्युल्लसद्भिगुणः ॥२॥
અર્થ-સરસ્વતી દેવીના વરદાનરૂપી ધનથી કુબેર સમાન થએલા, તથા દયારૂપી કરિયાણાની દુકાન ચલાવવાને પ્રવિણ બનેલા, એવા સંતપુરૂષે હારા પ્રત્યે પ્રસન્ન આશયવાળા યાએ? કેમકે, જળથી ઉત્પન્ન થતાં કમળની સુગંધિ જગમાં જેમ ઉદ્યસાયમાન થતા પવનના સમૂહથી ફેલાવે પામે છે, તેમ તે આનન્દ્રિત સંતપુરુષેથી મૂર્ખાએ કહેલી વાણીને પણ ગુણ જગતમાં ફેલાવે પામે છે.
For Private And Personal Use Only