________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૨ )
૯
:
૨
स्वाध्यायेन गुरोर्भक्त्या, दीक्षया तपसा तथा । येन केनोद्यमेनैव, मिथ्यात्वशल्यमुद्धरेत् ॥ ९७ ॥
અર્થ:-સ્વાધ્યાય ધ્યાનથી, ગુરૂની ભક્તિથી, દીક્ષાથી તથા તપથી, એવી રીતે ગમે તે ઉદ્યમથી મિથ્યાત્વરૂપી શલ્યનો ઉદ્ધાર કરે. मिथ्यात्वशल्यमुन्मूल्य, स्वात्मानं निर्मलीकुरु । यथाऽजस्रं सुसिंदूर, रजसा भुवि दर्पणः ॥ ९८ ॥
અર્થ:-હે ભવ્ય પ્રાણ? તું મિથ્યાત્વરૂપી શિલ્યને મૂળમાંથી ઉખેડીને તારા પિતાના આત્માને નિર્મળ કર ? કેની માફક? તે કે નિરંતર સિંદૂરની રજથી દુનિયામાં જેમ દણ નિર્મળ થાય છે તેમ.
૫
૧ ૦ ૪
૧૧
૧૩ ૧૪ ૧૨
न च स्याद् द्रोहतः प्रेम, परस्त्री-लंपटाद्यशः । दयया रहितो धर्मों, यथा यूताडनं तथा ॥ ९९ ॥
અર્થ:-જેમ હથી પ્રીતિ થતી નથી, પરસ્ત્રીના લંપટપણથી યશ થતો નથી, તથા દયા વિના જેમ ધર્મ થતું નથી, તેમ જુગારથી ધન થતું નથી,
For Private And Personal Use Only