________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
૯
થા, અહિ તેમ áામાં હેતુભૂત માયાજ હતી, માટે છે ઉત્તમ ગુણેના ભંડારસમાન ભવ્ય માણસ? તું માયાથી એટલે કપટથી વિરક્ત થા? માયા છે તે સંસારનું મૂળ છે, એમ કલ્યાણકારી શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલું છે.
જામ-( અનુવૃત્ત) स्थले चरेञ्च बोहित्थं, शिलायामुदयेत्कजम् ।
1 ૧૨ ૧૩ लभेत्कं मृगतृष्णात-स्तदा हि लोभतः सुखम् ॥२४॥
અર્થ-જે સ્થળપર હાણ ચાલે, પત્થર પર કમળ ઉગે, તથા ઝાંઝવાના પાણીમાંથી જે પાણી મળે, તે લેભથી સુખ મળે. सोऽनिष्टोऽथवा लोभो, दयोलोभस्त्वनिष्टकः । ૧૨ ૯ ૧૧ ૧૨ ૧૩ - ૧૫ दशेच महितः सर्पो, लोभो दशति सर्वदा ॥ ५५ ।।
અર્થ -સર્પ દુઃખદાઈ કે લેભ દુ:ખદાઈ એમ જે પ્રશ્ન પુછવામાં આવે છે, તેઓ બન્નેમાંથી લભ દુઃખદાઈ છે; કેમકે, સર્પને તે જે મર્દન કરવામાં આવે તેજ ડંખે છે, પણ લેભ તે નિરંતર ડંખે છે. समुद्रस्यैव कल्लोला,-त्कल्लोलो वर्धते यथा । तल्लाभाच्च लोभोऽपि, मम्मणवणिजो यथा ॥५६॥
'૭
૯ ૯
૧૦ ૧૧
( ૧૩ ૧૨
For Private And Personal Use Only