________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર) વિષે આસક્ત બુદ્ધિવાળા મનુષ્યોને સંગ ત્યજીને, સુપાત્રે દાન દઈને, ઉત્તમ માર્ગે ચાલનાર જનોની રીતિએ ચાલીને, છે અત્યંતર શત્રુઓને જીતીને અને પંચપરમેષ્ઠી નમસ્કારને મરણ કરીને, વાંછિત સુખને સંપાદન કરે.
- (દરિવૃત્ત). प्रसरति यथा कीर्तिर्दिक्षु क्षपाकरसोदरा
ऽभ्युदयजननी याति स्फाति यथा गुणसंततिः ।
૧૫' ૧૧ ૧૩ कलयति यथा वृद्धिं धमः कुकर्महतिक्षमः,
ન. ૧૭, ૧૮, ૨૧ ૧૬ ૧૯ ૨૦ कुशलसुलभे न्याय्ये कार्य तथा पथि वर्तनम्॥१६॥
અર્થ-જેવી રીતે ચંદ્રમાન ઉજવલ કીર્તિ દિશાઓને વિષે પ્રસરે, અમ્યુદય કરનારે ગુણસમૂહ વિસ્તાર પામે અને કુકર્મને હણવાને સમર્થ એ ધર્મ વૃદ્ધિ પામે, તેવી રીતે ચતુર પુરૂષને સુલભ એવા ન્યાય માર્ગને વિષે વન કરવું. करे श्लाघ्यस्त्यागः शिरसिगुरुपादप्रणमनं,
૧૨ ૧૧ ૯ ૧૦
णी श्रुतमधिगतं च श्रवणयोः । हृदि स्वच्छा वृत्तिर्विजयि भुजयोः पौरुषमहो,
विनाप्यैश्वर्येण प्रकृतिमहतां मंडनमिदम् ॥१७॥
त्या
व
૨૧ ૨૨ ૨૦
૨૩
૨૫ ૨૪
For Private And Personal Use Only