________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११
૩ ૨
૧
૨૦
૨૨ ૨૩ ૨૧ ૨૪
___(शार्दूलविक्रीडितवृत्तम् ) लन्धुं बुद्धिकलापमापदमपाकर्त्त विहर्तुं पथि, , प्राप्तुं कोर्तिमसाधुतां विधुवितुं धर्म समामेवितुम् । रोद्धं पापविपाकमाकलयितुं स्वर्गापवर्गश्रियं, चेत्त्वं चित्त समीहसे गुणवतां संगं तदंगीकुरु ॥६॥
અર્થ-હે ચિત્ત? જે તે બુદ્ધિના સમૂહને પ્રાપ્ત કરવાને, આપતિને દૂર કરવાને, ન્યાયમાર્ગને વિષે વિચારવાને, કીર્તિ સંપાદન કરવાને, દુર્જનતાને ત્યાગ કરવાને, ધર્મનું ઉત્તમ રીતે સેવન કરવાને, પાપના ફળને રોકવાને, અને સ્વર્ગ તથા મોક્ષની લક્ષ્મીનો અનુભવ કરવાને ઈછતું હોય, તે ગુણીજનના સંગને સ્વીકાર કર. - હવે નિણીની સોબતથી થતા રે કહે છે.
( हरिणीवृत्तम् ) । हिमति महिमांभोजे चंडानिलत्युदयांबुदे,
द्विरदति दयारामे क्षेमक्षमाभृति वज्रति । समिधति कुमत्यनौ कंदत्यनीतिलतासु यः,
किमभिलषतां श्रेयः श्रेयः? स निर्गुणमंगमः॥२८॥
२
१०
१२
१२ १
- ૧૮
૧૭
૧૬ ૧૯ ૧૪
For Private And Personal Use Only