________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ક )
-
'
ક
..
TI
3
૧ ૨
૧૧
जाम दिमाभविषजं विषमं विकार,
तं माईवामृतरसेन नयस्व शांतिम् ॥१२॥ અર્થ:-જે સમસ્ત વંછિતાર્થને સજીવન કરનાર એવા મનુષ્યના વિનયરૂપી જીવિતનું ઉચ્છેદન કરે છે, એવા જાતિ-કુલ પ્રમુખનાં માનરૂપી વિષથી ઉત્પન્ન થતા વિષમ વિકારને, કેમલતારૂપી અમૃત રસથી શાન્તિ પમાડે. હવે માયા ત્યાગવાનો ઉપદેશ આપે છે.
( મrfસ્ટનીવૃત્તમ ) कुशलजननवंध्यां सत्यसूर्यास्तसंध्यां,
कुगतियुवतिमालां मोहमातंगशालाम् । शमकमल हिमानीं दुर्यशोराजधानी,
व्यसनशतसहायां दूरतो मुंच मायाम् ॥२३॥ અર્થ -ક્ષેમ (કુશળ)ને ઉત્પન્ન કરવામાં વાંઝણી સ્ત્રી સમાન, સત્ય વચનરૂપી સૂર્યને અસ્ત થવાને સંધ્યા સમાન, કુગતિરૂપી યુવતીની વરમાળાસમાન, મેહરૂપી હસ્તીની શાળાસમાન, ઉપશમરૂપી કમળપુષ્પને હિમસમાન, અપયશની રાજધાની, અને સેંકડેબંધ દુઃખની સહાયવાળી એવી જે માયા, તેને દુરથી જ ત્યાગ કરે.
For Private And Personal Use Only