________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્રાદિકની પદવી વિગેરે તે પ્રસંગથીજ (અનાયાસે-વગર મહેનતે) મળતી કહેવાય છે, અને વળી જેના મહિમાના વર્ણનને વિષે બૃહસ્પતિની વાણી પણ સમર્થ થતી નથી, એ પાપને હરણ કરનારો શ્રીસંઘ પિતાનાં પગલાં સ્થાપન કરીને ભક્તિવંત જનેને ઘરને પવિત્ર કરે.
હવે ચાર કાળે કરીને સર્વ જીવોની દયા કરવાનું ફરલાવે છે. જીરાનૃ અતર ખતરનાકંરા વાયામવોदन्वन्नौर्व्यसनाग्निमेघपटली संकेतदूती श्रियाम् । निःश्रेणिस्त्रिदिवौकसः प्रियसखी मुक्तेः कुगत्यर्गला, सत्वेषु क्रियतां कृपैब भवतु क्लेशैरशेषः परैः ॥२५॥
અર્થ: હે ભવ્ય જીવાત્માઓ? અન્ય સર્વ કાયાનાં દુઃખોને રહેવા દઈને (અર્થાત અન્ય સર્વ કાયાને કષ્ટ આપનાર તપ જપાદિ ન થાય તે રહ્યું પણ) સાર એનું કીડાસ્થાન, પાપરૂપી રજનું હરણ કરવામાં વાયુના સમૂહ (વટેળીયા વાયરા) સમાન, ભવસમુદ્રને વિષે ના સમાન, કલેશરૂપી અગ્નિને મેઘની ઘટા સમાન, સંપતિઓને સંકેતસ્થાનને વિષે પહચાડનારી હતી સમાન, સ્વર્ગની નિસરણ સમાન, અને મુક્તિપીની પ્રિય સખી એવી જે જીવદયા તેજ કરો.
૧ ૬ ૧૩ ૧૪ ૨૦
For Private And Personal Use Only