________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( {{s )
અર્થ :-તપરૂપી હસ્તીના કુંભસ્થલને વિષે સિંદૂરના સમૂહ સમાન, કષાયરૂપી અટવીને ખાળીન ખવાને અગ્નિના સહુ સમાન, જ્ઞાનરૂપી દિવસના ઉદયના વિષે સૂર્યના ઉદય સમાન, મુક્તિરૂપ સ્ત્રીના કુચકુ ંભ ( સ્તનરૂપ ઘડા )ને વિષે -અથવા-મુસ્ત્રિીય નૈમરલઃ-એવા પણ પાઠ છે, તેથી મુક્તિરૂપ સ્ત્રીના મુખકમલને વિષે કુકુમના લેપ સમાન, અને કલ્યાણરૂપી વૃક્ષના નવપદ્ભવ ( નવા અંકુરા )નું ઉત્પત્તિસ્થાન એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણના નખને કાંતિસમૂહ તમારૂં રક્ષણ કરે.
હવે ગ્રંથકર્તા સજ્જન પુરૂષોને વિનતિ કરે છે.
૩ ૬
૪
૫
૧
ર
संतः संतु मम प्रसन्नमनसो वाचां विचारोगताः,
૧૦
&
૧૨ ૧૧
૧૩ છ
सूतेऽम्भः कमलानि तत्परिमले वाता वितन्वंति यत् ।
૧૭ ૧૪
૧૬ ૧૫ ૧૩ ૨૦ ૨૧ ૧૯૦૨૨ ૨૩ ૨૪
किंवाभ्यर्थनयानया यदि गुणोऽस्त्यासां ततस्ते स्वयं,
૨૬
૨૫ ૨૯૨૮ ૨૭
૩૦ ૩૧ ૩૨
कर्त्तारः प्रथनं न चेदध यशः प्रत्यर्थिना तेन किम् ||२|| -અર્થ :-કવિઓની વાણીના સારા નરતા વિચારને વિષે સાવધાન એવા સંત પુરૂષા મ્હારા ઉપર પ્રસન્નચિત્તવાળા થાઓ, કારણકે જળ તા કમલાને ઉત્પન્ન કરે છે, પરંતુ
૧. નખને કાંતિસમૂહ રાતા હાવાથી તેને દૂરના સમૂહની ઉપમા આપેલી છે. ર. ક્રોધ, માન માયા, અને લાલ.
For Private And Personal Use Only