________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રે
66
(2014)
रसिकजन विनोदासूत्रिता सूक्तिमाला,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७
श्रियमयतु जनानां कंठपीठे लुठति ॥ १८० ॥
અ:-કમળવિજયજી ગણિ નામના મહાપંડિત ગુરૂના અન્ને ચરણારૂપી કમળના વિલાસપ્રત્યે ભ્રમરતુલ્ય થએલા એવા શ્રી હેમવિજય ગણિજીએ ખનાવેલી તથા માણસાને વિનાદ આપનારી આ સૂક્તિમાળા” લેાકેાના કંઠસ્થળમાં રહી થકી લક્ષ્મીને આપે ?
( વસતતિયાવૃત્તમ્ )
૩
4
सत्सूत्रमौक्तिकमहोदधितुल्यगुंफः,
૧
૪ ક્
प्राज्ञेन्दुहेम विजयेन विनिर्मितो यः ।
૧૦
૯
+
आदाय सूक्तजलमंबुधरा इवास्माद्,
૧૩
.
૧૨
૧૩
દ
व्याख्याजुषः क्षितितलं सुखयंतु सन्तः ॥ १८९॥
અર્થ:-ઉત્તમ સૂત્રરૂપી મૈાતીએના મહાસાગર સમાન આ રચના વિદ્વાનેામાં ચન્દ્ર સમાન શ્રી હેમવિજયજી ણિએ કરેલી છે, તેમાંથી મેઘાની માફક ઉત્તમ માણસે
સૂક્તરૂપી ” પાણીને લઈને, પૃથ્વીતળપર વ્યાખ્યા કરતા થકા સુખ પામે ?
For Private And Personal Use Only