________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
येनोद्यत्कतिहारिणी गुणमणिश्रेणिश्च विश्राण्यते,
दत्ते कस्य हरेरिवेष न रमा वैदग्ध्यदुग्धोदधिः ॥१६६॥
અર્થ –જે વિવેકષી ક્ષીર સમુદ્રમાં મનહર કાંતિવાળા થશરૂપી ચન્દ્રની ઉત્પત્તિ થાય છે, તથા રત્નની ભૂમિરૂપ જે વિવેકરૂપી સમુદ્ર મહાન પંડિતોએ કરીને એટલે ઈન્દ્રોએ કરીને કીતિની એટલે પાણીની પ્રાપ્તિ માટે સેવાય છે, તથા જેનાથી ઉત્પન્ન થતી કેટલાક મનહર ગુણરૂપી મણિઓની શ્રેણિ મેળવી શકાય છે, એ તે વિવેકરૂપી ક્ષીર સમુદ્ર, વિષ્ણુની માફક કેને લક્ષ્મી આપતું નથી? અર્થાત્ સર્વેને આપે છે.
૯ ૧૦ 9 ક ?કે, ૧૪ ૧૫ ૧૬ ૧૫ पैराग्यं सुभगं तदेव यशसां राशिः स एवोल्लसन् , - ૧૯ ૧૧૮ ૨૦ ૧૬ ૨૨ ૨૩ ૨૧ ૨૪ ) स्फूर्तिः सव शुभा च सैव च गुणश्रेणिमनोहारिणी।
૨૮ ૨૯ ૨૬ ૨૭ ૩૨ ૩૩ ૩૦ ૩૧ ૩૪ ध्यानं धन्यतमं तदेव वचसामोघस्स एवानघ,स्तारास्विंदुरमंदर्भदभवनं यत्रौचिती चंचति ॥१६७॥
અર્થ:-તારાઓમાં જેમ ચન્દ્ર, તેમ અત્યંત પૂજાના સ્થાનરૂપ એવો જેમાં વિવેક શેભી રહ્યો છે, તેજ વૈરાગ્ય મનોહર જાણ, તેજ યશને સમૂડ ઉલસાયમાન જાણો,
૨૫
For Private And Personal Use Only