________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
૩.
( इन्द्रवज्रावृत्तम् ) पाषाणखंडान्यपि मौक्तिकानि, __ यत्संक्रमालोलविलोचनानाम् । वक्षःस्थलेऽलंकरणीभवन्ति,
तेषां गुणानां महिमा महीयान् ॥ १५८ ॥ અથ –જે ગુણના એટલે દેરીના સંક્રમણથી, ચપળ નેત્રવાળી એટલે સ્ત્રીઓના હૃદયસ્થળમાં પાષાણુના ટુકડાઓ પણ મેતીરૂપે થઈ આભૂષણ તરીકે થાય છે, તેવા ગુણેને મહિમા હોટેજ છે.
( शार्दूलविक्रीडितवृत्तम् ) जातिः शारदशर्वरी वररुचां सौंदर्यसंहारिणी, बुद्धिर्बहसमानवाङ्मयसरिनाथप्रमाथाद्रिराट् । रूपं दर्पकदर्पसर्पफणभृत्प्रत्यर्थितुल्यं पुन, स्तादृग्गौरवभाजनं भवति नो यादृग्गुणानांगणः॥१५९॥
અર્થ-જે ગુણોને સમૂહગારવના ભાજનરૂપ થાય છે, તેવી, શરદરતના ચદ્રની કાંતિઓની સુંદરતાને હરનારી જાતિ પણ થતી નથી, તેમ અ૫ એવા વિદ્યારૂપ સમુદ્રને
૧૪
૧૩ ૧ર
For Private And Personal Use Only