________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
1
( ૮૧), અર્થ -દુર્જનના ચિત્તમાં જેમ ગુપ્ત વાત, પર્વતના શિ. ખરપર જેમ પાણી, સમરાંગણમાં જેમ કાયર, ઉત્તમ મુનિના મનમાં જેમ કલેશને મેલ, તથા દેવતાઓના વૃક્ષમાં એટલે કલ્પવૃક્ષ માં જેમ દુગર્તિપણું સ્થિર રહેતું નથી, તેમ જેના ચિત્તરૂપી કમળમાં સ્ત્રીઓને વિલાસ સ્થિર રહેલો નથી, એવા ધન્યવાદને પાત્ર પુરુષ પ્રત્યે નમસ્કાર થાઓ?
( રુદ્રાવૃત્ત૬ ) भूभंगभोगलसदंतराले, नैंणीदृशां देहसदर्पसः । सध्यानदीपः समियाय शांति, तस्मै नमः संयमि
ગુઝરા શા અર્થ-અન્દર ઉલસાયમાન થતા ભ્રકુટીને લંગરૂપી ફણવાળા, સ્ત્રીઓના શરીરરૂપી ઉન્નત સપોએ કરીને, જેનો ઉત્તમ ધ્યાનરૂપી દિપક ઠરી ગએલો નથી,એવા સંયમીઓમાં હસ્તિ સમાન પુરૂષ પ્રત્યે નમસ્કાર થાઓ?
vfપ્રદર-(શારિતિવૃત્ત) भूयोभारमराभिभूततरणी वा विवोद्भीषणे, संसारे सपरिग्रहा तनुजुषां राजिनिमज्जत्यधः । नत्कांक्षन्नि परिग्रहं जपनपश्चारित्रपावित्र्यधी
૧૦
For Private And Personal Use Only