________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૮૬ : વિવેક વધારી; સમ્યગદર્શન ગુણ પ્રગટાવી, મિથ્યા ભાવ વિદારી રાજ. પર્વ ૨. વિષયાદિ આશ્રવ અપહારી, સંવર ભાવ સ્વીકારી; નિંદા વિકથા દૂર નિવારી, વૈર-વિરોધ વિસરી રાજ. પર્વ. ૩. કષાય ભાવની વાસના વારી, માયા મમતા મારી; અનુપમ શાંત દશા ગુણ લાવી, આતમ તત્ત્વ વિચારી રાજ. પર્વ. ૪. જીવહિંસા તજીએ નરનારી, ભાષા દોષ નિવારી; આતમ નિર્મળ કરવા કાજે, સુણે આગમ અવિકારી રાજ. પર્વ. ૫. અઠ્ઠાઈધર દિન પોસહ લીજે, શેક સંતાપ સંહારી; આઠ દિવસ લગી અમર પળા, જીવોને આનંદકારી રાજ. પર્વ. ૬. છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઇ તપસ્યા, કમ ક્લંક હરનારી, આદરી શુદ્ધ પરિણુતિ ધારી, મંગળ પદ, દેનારી રાજ. પર્વ. ૭. વિનય કરી ગુરુ પાસથી લાવી, કલ્પને ચિત્ત સુધારી; પધરા શુભ ભાવ વધારે, ઘરમાં મંગળકારી. રાજ પર્વ. ૮. જીવનચરિત્ર પ્રભુ વીરનું સુણીએ, જગજીવને હિતકારી; દુખ દળનારી વીર જિન વાણી. નિત્ય ઉદય કરનારી રાજ. પવ૯, તેલાધર દિન ત્રણ કલ્યાણક, ગણધર વાદ વિસ્તાર; ત્રીજને દિન પ્રભુ પાસ નેમીશર, ઋષભ-કથા મનહારી રાજ. પર્વ ૧૦. બારસા સુણીએ સંવછરી દિન, મેહની જ નિવારી; પ્રતિકમણુમાં સૈ સંઘની સાથે, ખમાવીએ
For Private And Personal Use Only