________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરાધન કેઈ કરે, થયો તિથિને હો મહિમા અતિરેક કે. અવિ૦ ૧૨. સંવત સત્તર પં તરે (૧૯૦૫), સંઘ આગ્રહેહે કિ સ્તવન આણંદ કે નગર સભાઅલખાનમાં, એ પ્રભણે હે શ્રીનિંદ્રસુરીંદ્રકે. અવિ૦૧૩.
શ્રી નેમિનાથ જિનનું સ્તવન (વીરા વેસ્થાના યારી, ઊભા અટારી–એ રાગ.) સુણે સહીયર મારી, જુઓ અટારી, આવે છે તેમજ શ્યામ. શિવાદેવીને નંદ છે વ્હાલે, સમુદ્રવિજય છે તાત; કૃષ્ણ મોરારીને બંધુ વખાણું, યાદવકુળ માઝાર રે; પ્રભુ નેમ વિહારી, બાળબ્રહ્મચારી, જુઓ અટારી, આવે છે તેમ કુમાર. ૧. અંગ ફરકે છે જમણું બહેની !, અપશુકન મને થાય; જરૂર વહાલો પાછો વળશે, નહીં ગ્રહે મુજ હાથ રે; મન થાય દુઃખ ભારી, કહું શું આ વારી, જુઓ અટારી, આવે છે જેમકુમાર. ૨. પરણું તો બહેની ! તેહને પરણું, અવર પુરુષ ભાઈ બાપ; હાથ ન ચડે મારે તે તેમને, મૂકાવું મસ્તકે હાથ રે; હું થાઉ વ્રતધારી, બાળકુંવારી, જુઓ અટારી, આવે છે નેમ કુમાર. ૩. સંજમ ધારી રાજુલ નારી, ચાલ્યા છે ગઢ ગિરનાર; માગે જાતાં મેઘજી, વરસ્યો, ભીજાણુ સતી ચીર રે; ગયા ગુફા મેઝારી, મનમાં વિચારી, જુઓ અટારી, આવે છે કેમકુમાર. ૪.
૧ વખતે. ૨ વરસાદ.
For Private And Personal Use Only