________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ મળી હળવી ફળી રે, દશદપરિ ધરણું હેઠ રે; છાતી તે લાગી ફાટવા રે, હૈયું તારું કઠણુની ઠેર સુo૩ સોળ વરસની આઠ બાલિકારે, ઝકો લાગ્યો સહુ સાથ; એક એકને બેઠી કરે રે, અમને મળીને સુમેળ. સુરજ જંબૂ હે સુણ કામિની રે, સુણ એક માહરી વાત; તુમડહાપણ છે અતિઘણું રે, આઠમળી રાખે મારી લાજ; મેં અથિર જાણ્યો સંસાર, બૂઝી આઠે નાર. સુટ ૫ તેણે સમે તિહાં આવિયા રે, પાંચશે ચાર સંગાથ; ધનના તે બાંધ્યા ગાંસડા રે, ધન લીધું નવિ જાય. સુવ ૬ ઉત્તર પરિઉત્તર સાંભળી રે, પ્રભો રહ્યો પગ ઠેર; ઘેર જવું જુગતું નથી રે, સંયમ લહીશું સા સાથે સુર૭
ઢાળ આઠમી ધન ધન ધન જંબુસ્વામીને, બુઝવ્યા માય ને બાપ; સાસુ સસરાને બુઝવ્યા, બુઝવી આઠ જ નાર. ધ૦૧ પાંચસા સત્તાવીશ આવિયા સુધર્માસ્વામીજીની પાસ; સંજમ લેવાને કાજ, ધન ધન ધન જ બ૦ ૨ પાંચશે સત્તાવીશ વિચરંતા, વિચરતા મનને ઉલ્લાસ; કર્મ ખપાવી થયા કેવળી, જોબૂ નામે જયજયકાર.ધ૩
છે ઈતિશ્રી જંબૂસ્વામીના ઢાળિયા છે
૧ પથ્થરની જેમ. ૨ પ્રભવ નામને ૪૯ ચોરને નાયક.
૩ જબૂસ્વામી, આઠ સ્ત્રીઓ ને તે મને જણના માતાપિતા એમ ૨૭ તથા પ્રભાવ વિગેરે ૫૦૦ ચોર મળીને પર૭ જાણવા.
For Private And Personal Use Only