SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૭૪ : કરે રે, તે રહો અમ આવાસ; નહિ તે પીયર પહોંચજો રે, તુમ શું છે ઘરવાસ રે લાભના ૯ સા કહે જેમ જન પરવર્યા રે, તેડી લાવ્યા છે. ગેહર તિમ મુજ પરિવારે પરવર્યા રે, પહચાડો સનેહ લાભ . ૧૦ || ઢાળ ૩ જી (કપૂર હોયે અતિ ઉજલો રે–એ દેશી) દેવદત્ત વ્યવહારી રે, આણું મનમાં રસ; વહુ લાવણું ચાલીયો રે, લઈ સાથે જગીશ રે પ્રાણી ! જીવદયા મન આપ્યું છે ૧ મે એ સઘળા જિનની વાણું રે પ્રાણી! એ ધમરાય પટરાણું રે પ્રાણ ! એ આપે કેડી કલ્યાણી રે પ્રાણી છે જીવટ છે ૨ છે. અનુક્રમે મારગ ચાલતાં રે, શેઠ સહોદર ગામ જામની જમવા તેડીયા રે, તે તેણે નિજ ધામ પ્રાણી છે જીવ છે ૩ એ ન જમે શેઠ તે વહુ વિના વહુ પણું ન જમે રાત; સાથે સર્વે નવિ જમ્યા વાધી બહેલી રાત રે પ્રાણી છે જીવ છે ૪ શે સગા રાતે જમ્યા રે, મરી ગયા તે આપ; ચોખા ચરૂમાં દેખીયે રે, રાતે રંધાણે સાપ રે પ્રાણી છે જીવટ | ૫ | શેઠ કહે અમ કુળતણી રે, તું કુળદેવી માય; કુટુંબ સહુ જીવાડી રે, એમ કહી લાગ્યો પાય રે પ્રાણી છે જીવ૦ છે . નમસ્કા For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy