________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માનવિજયજીકૃત દશ ચંદરવા બાંધવાની સઝાય
ઢાલ ૧ લી સમરી સિદ્ધ અનંત મહંત, કેવલજ્ઞાની સિદ્ધિ વત; ચંદરવા ઘરમાં દશ ઠામ, તેહતણું કહું સુણજે નામ : ૧ ભેજનપાન પીષણ ખાંડણે, શય્યા સંપેરે અશ્વતણે ઘર દેરાસર સામાયિક જાણુ, છાશ દહિં વિગયાદિક ઠામ ને ૨ ચૂલા ઉપર ચતુર સુજાણ, ચંદરવા બાંધે ગુણખાણ તેહતણું ફળી સુણજે સહુ, શાસ્ત્રાંતરથી જાણું કહું પરા જંબુદ્વીપ ભરતખંડણે, શ્રીપુરનગર દક્તિ ખંડણેક રાજ કરે શ્રી જિન મહારાજ, તસનંદન કુષ્ટિ દેવરાજ ઝા ત્રિક ચેક ચાચર ને ચેતરે, પડતા વજાવી એમ ઉચ્ચરે; કેટ ગુમાવે નૂપસુતતણે, અર્ધ રાજ દેઉ તસ આપણે જે પ. જાદિત્ય વ્યવહારીતણી, એણી પેરે કુંવરી સબલી ભણ; (લક્ષ્મીવંતી નામ છે) પડેહ છબી તેણે ટાયે રેગ, પાયા તે બહુ વિલસે ભગ ૫ ૬ અભિનંદનને આપી રાજ, દીક્ષા લહે રાજા જિનરાજ, દેવરાજ હુઆ મહારાજ, અન્ય દિવસ આવ્યા મુનિરાજ | ૭ | સુણી વાત વંદન સંચર્યો, હય ગય રથ પાયક પર
૧. એક દશમો વધારાનો રાખવાનું કહેલ છે.
For Private And Personal Use Only