________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૬૩ :
સ. નારી નપુંસક ભગવે રેમન નપુંસક છે, તે
ચેતનારૂપી સ્ત્રીને ભેગવે છે એટલે મન સહચારી
ચેતના યથેચ્છાએ વિષયાદિકને વિકસે છે. સ, અંબાડી પર ઉપરે રે જા—ભવાભિનંદી દુભવ્ય
અથવા અભવ્ય અથવા અરોચક કૃષ્ણપક્ષીયા મનુષ્યને ગર્દભ કહીએ, તેને ચારિત્ર આપવું તે ગધેડા
ઉપર અંબાડી જાણવી. સવ નર એક નિત્ય ઊભો રહે રે–સદૈવ એક પુરુષ
ઊભે જ રહે છે, તે ચંદ રાજપ્રમાણ એક પુરુષ છે, તેની મધ્યે કહ્યા અને કહેશે તેવા સવભાવ–પદાર્થો રહેલા છે, તે લેક પંચાસ્તિકાયરૂપ ઊર્ધ્વ, અધે અને તિરછૅ એમ ત્રણ વિભાગવાળે છે. તે પુરુષાકારે છે, જેમ પુરુષ બે પગ પહોળા કરી કેડે બે હાથ રાખી
ઊભું રહે તે આકારે જાણો. સબેઠો નથી નવિ બેસશે રે–શાશ્વત લોક છે તે
ઊભા રહેલા પુરુષને આકારે છે, માટે લોકપ્રકાશને પુરુષ કહી બોલાવેલ છે. તે બેઠે નથી તેમ બેસશે
પણ નહીં. સઅર્ધા ગગન વચ્ચે તે રહે રે–– , અધે અને
તિઓં એમ ચોતરફ અલેક છે, તે મધ્યે લોક છે,
માટે અનંત આકાશપ્રદેશની વચ્ચે અદ્ધર લક રહ્યો છે. સવ માંકડે મહાજન ઘેરીયો રે . ૫ --વહેવારીયા
ભવ્ય જીવ મનુષ્ય, દેવ અને તિર્યંચાદિક ગતિને પામ્યા થકા સંસારમાં રહે છે, તેને મહાજન કહીએ, તેને
For Private And Personal Use Only