________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૪૩:
યત્ન કરી હિયડામાં રાખે,
પ્રભુજીને શિશ નમાવે રે. જન્મ ૩ એક કોડ સાઠ લાખ કળશા,
નિર્મળ નીરે ભરિયા રે; જગજીવન, નાનું બાળક એ કિમ સહશે ?,
ઇદ્ર સંશય ધરિયા રે. જન્મ. ૪ અતુલબળી જિન અવધે જોઈ,
મેરુ અંગુઠે ચાં રે; જગજીવન પૃથ્વી હાલકલોલ થઈ તવ,
ધરણીધર તિહાં કંપે રે. જન્મ૫ જિનનું બળ દેખીને સુરપતિ,
- ભક્તિ કરીને ખમા રે; જગજીવન ચાર વૃષભના રૂપ ધરીને,
જિનવરને નવરાવે રે. અમૃત અંગુઠે થાપીને,
માતા પાસે મેલે રે, જગજીવન દેવ સહુ નંદીશર જાયે,
ભવના પાતિક ઠેલે રે, જન્મ- ૭ હવે પ્રભાતે સિદ્ધારથ રાજા,
અતિઘણું ઓચ્છવ મંડાવે રે, જગજીવન ચકલે ચકલે નાચ કરાવે,
જગતના દાણુ છોડાવે રે. જન્મ ૮ બારમે દિવસે સ્વજન સંતેલી,
નામ દીધું વર્ધમાન રે; જગજીવન
For Private And Personal Use Only