________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૧૦ :
વ્યા રે. શાસન) ૨. પરવાદી ઘૂડ ભાનુ જગતિ, નિઃસ્પૃહતા ગુણ હરે રે; આતમગુણમાં અહનિશ જાગતે, ચારિત્રે શર વીર રે. શાસન૦ ૩. સ્વપર ગચ્છમાં જેના ગુણ ગ્રહે, ગુણ ગાતા મુનિરાયા રે; સંગી સવ મુનિમંડળે, તસ સમ રૂપ ન પાયા રે. શાસન) ૪. સત્ય પ્રરૂપે રે નિભીક નિત્ય એ, માન તજી મુનિરાય રે; શાસન સ્થંભ એ ભૂપ પ્રબોધ, નૃપવરથી પૂજાયો રે. શાસન, ૫. મીઠી વાણું રે કદી ન વિસરે. ભાવદયાપ્રધાને રે; બાળપણુથી રે જ્ઞાની ધ્યાની એ, ગુણ બ્રહ્મચર્ય મહાને રે. શાસન ૬. કામ કરતા રે શાસનવૃદ્ધિના, શાસન દાઝ અપાર રે; મૂકયા અમને અધવચ લટકતા, કેણુ હવે આધાર રે ? શાસન. ૭. શાસનવૃદ્ધિની નિત્ય વર્તાના, પૂછતા અહનિશ રે; છેવટ સમયે પણ એ ભાવના, ધન્ય ધન્ય એ જગઈશ રે. શાસન ૮. નિડર નિઃસ્પૃહ થઈ કેણુ દેશના, દેશે ગુરુવાર જેવી રે? ખોટ પડી આ શાસને તેહની, હાય ! દશા. એ કેવી રે? શાસન ૯. શ્રી વિજયાનંદસૂરિવર પટ્ટધરા, જલાલપુરમાં છેડી રે; કાયા છાયા નિજ શિષ્ય મંડળ, સ્વર્ગ ભણું ગયા દેડી રે. શાસન ૧૦. શાસનમાંહે રે લબ્ધિ મૂકો, આપી દેવ સહાય રે; જેમ ગુરુ ધારેલી ગુણવાતની, ઝટપટ સિદ્ધિ થાય રે. શાસન. ૧૧.
For Private And Personal Use Only