________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઃ ૧૯૮ :
જસુ રૂપ અરૂપી આતમ સત્તાર ગ; ઇંગ સિદ્ અવગાહે સિદ્ અનંત સમાય, લત્તિભર પ્રભુ સિદ્ સફળ ગુણદાય. ર વિ તાપ શમાવન ભાવન અમૃતવાર, વિ દાયક સવર સખળ શિવપથમાંહ; અહી પાસ પાસ વસુર વારણ ગારુડી જાણુ, એ પ્રવચન ભજ ભજ જિયા અભિમત નાણુ, ૩ જિનશાસન પાળક ધારે જિનવર આણુ, અનિશિ જિનપદ જે સેવી કરે બહુમાન; સૌભાગ્યશિરાર્માણ શ્રી ચક્કેસરી માય, પ્રસાદ કરી નિધિ ઉદય ચરિત્ર મન લાય. શ્રી આચાર્ય પદની થાય
૪
ધન ધન સિદ્ધચક્રે પ્રણમુ વારવાર, શિવસુરતરુ કદે શ્રી જિન સ્કંધમઝાર; સિદ્ધાદિક શાખા પડિશાખા ગુણધાર, નવ નિધિ સુર પુષ્પ શિવ શુકલ સભાર. ૧ આચારજ નમીએ તીજે પદ ગણુધાર, ગચ્છભાર ધુરંધર પંચાચાર સુવિચાર; અપ્રમત્ત ગુણુઠાણે ચિદાનંદ રસ સ્વાદ, જિન શ્રુતિ અનુસારે ભાખે શ્રી સ્યાદ્વાદ.
For Private And Personal Use Only
ર
૧ ભાતુ. ર્ આઠ કમરૂપી નાગપાસ. ૩ નવ વિધાન ને સુર–ચાર પ્રકારના દેવ, નવને ચારે ગુણતાં ૩૬ ગુણરૂપ પુષ્પ.