________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:-:
વળી સામિવચ્છલ કરીએ વારવાર, કંઈ ભાવના ભાવે કેઇ તપસી ગુણધાર; અઠ્ઠાઇ દિન પલ્લુસણુ ઈમ સેવિત અનત, સુહદેવી સાનિધ કહે જિનલાભસૂરી’દ. [ ર ]
વીર જિણેશર અતિ અલવેસર, પ્રાતઃસમય પ્રણસીજેજી, વડા કલ્પના વખાણ સુણીને, છતણા તપ કીજેજી; જન્મકલ્યાણક પડવાને દિવસે, આચ્છવ મહેાત્સવ કીજેજી, પૂર્વ પુન્ય પત્ર પસણુ, આવ્યા લાહા લીજેજી. ૧. પ્રાતસમે દીક્ષા કલ્યાણક, મીજ દિવસ ચિત્ત ધરીએજી, સાંજ સમે સ્વામી મુક્તે પહેાતા, તાસ વિયણ અનુસરીએજી; ત્રીજતણે દિન પાસ નૈમિશર, પંચકલ્યાણક સુણીએજી, ચેાવીશ જિનના અંતર કહીએ, સત્ય વચન ચિત્ત ધરીએજી. ૨. આઠ દિવસ લગી અમર પળાવા, દાન સવચ્છરી દીજેજી, તપ અઠ્ઠમ કરી મારશે' સુણીએ, મુતિતણા ફળ લીજેજી, થિરાવળી ને સમાચારી, પટ્ટાવલી ગુણ કીજેજી, લખેા લખાવેશ ભણેા ભણાવે, શાસ્ત્ર સો પ્રણમીજેજી. ૩. સવચ્છરી પડિમણુ કીજે, ખામણા સાથે કરીએજી, પારણે સ્વામીવચ્છલ કરતાં, પુન્ય ભંડાર તે ભરીએજી; શાસનદેવી સમતિધારી, સઘ સકળ હિતકારીજી, શ્રી વિજયસિંહસૂરિ સેવક પભણે, બુદ્ધિવિજય જયકારીજી. ૪.
For Private And Personal Use Only