________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૮૪:
જી, શત્રુજય લાભ અનંતા જાણી, વંદું તેહના પાયા જી; જગબંધવ જગતારણ એ ગિરિ, દીઠા દુર્ગાત વારે જી, યાત્રા કરતા છરી પાળે, કાજ પેાતાના સારે જી. ૧. શ્રી શત્રુંજય અષ્ટાપદ નંદીશર, ઉજ્જવળ અદ આઠે જી; સયળ તીરથ ને સમેતશિખરગિરિ, સફળ જન્મ જે વાંદે જી; અતીત અનાગત ને વમાન, જિનવર હુઆ ને હારશે જી; જે જન તીથ એણી પેરે વાંદે, તેહને શિવપદ થાશે જી. ૨. સીમ ંધર જિન સુરતિ આગે, શત્રુજય મહિમા દાખ્યા જી, વંદું આગમ ગણધર ગુથ્થુ, જેણે એ તીરથ ભાખ્યા જી; સિદ્ અનતા એણી ગિરિ હુઆ, ધન આગમ એમ એલેજી, સફળ તીર્થમાં રાજા કહીએ, નહિં કોઇ શત્રુ ંજય તાલેજી. ૩. વડ યક્ષ ચકેસરી દેવી, શત્રુ ંજય સાનિધ્યકારી જી, સકળ મનારથ સઘના પૂરે, વાંછિત સમકિતધારી જી; વિળાચળ જગમાં જયવંતુ, સબળ શક્તિ તુમારી જી, દેજો દેવા શત્રુંજય સેવા, કાર્યસિદ્ધિ અમારી જી. ૪. શ્રી દીવાળીની થાય
શાસનનાયક શ્રી મહાવીર, સાત હાથ હેમ વણુ શરીર, હરિ લંછન જિન ધીર; જેહના ગાતમસ્વામી વજીર, મદન સુભદ્ર ગજન વડવીર, સાયર ૧ સિ'હુ. ૨ કામદેવ.
For Private And Personal Use Only