________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૭૯ :
પંચમી કરણી ચેાથમાં, જિનવર વચન પ્રમાણે, વીરથકી નવશે એંશી, વરસે તે આણે. ૧૨ શ્રી લક્ષ્મીસાગરસૂરીશ્વર એ, અમદસાગર સુખકાર; પર્વ પજુસણ પાળતાં, હવે જય જયકાર. ૧૩
પર્વ પજુસણ ગુણુનીલે, નવકપ વિહાર; ચાર માસાંતર થિર રહી, એહી જ પર્વ ઉદાર. ૧ અસાડ શુદિ ચૌદશથકી, સંવછરી પચાસ મુનિવર દિન સીત્તેરમે, પડિક્કમતાં ચઉમાસ. ૨ શ્રાવક પણ સમતા ધરી, કરે. ગુરુના બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભળીએ એકતાન. ૩ જિનવર ચૈત્ય જીહારીએ, ગુરુભક્તિ મુવિશાળ; પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીએ શિવ વરમાળ. દર્પણથી નિજ રૂપને, જોઇ સુદષ્ટિ રૂપ દર્પણ અનુભવ અર્પણ, જ્ઞાનરયણ મુનિ ભૂપ. ૫ આત્મસ્વરૂપ વિકતાએ, પ્રગટયા મિત્ર સ્વભાવ રાય ઉદાયી ખામણું, પર્વ પજુસણુ દાવ. ૬ નવ વખાણ પૂજી સુણે, શુકલ ચતુથી સીમ; પંચમી દિન વાંચે સુણે, હેય વિરાધક નીમ. એહ પર્વ, જે પંચમી, સર્વ સમાણું ચેાથે; ભવભીર મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે. ૮ શ્રુતકેળવી વયણું સુણુએ, લહી માનવ અવતાર; શ્રી શુભવીરને શાસને, પામે જય જયકાર. ૯
For Private And Personal Use Only